હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રસ્તાવિત ભંડોળમાં અબજો ડોલરના ઘટાડાને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો છે. અગાઉ થયેલા ભંડાળના વિવાદ બાદ ગઈકાલે આ કેસ દાખલ કરાયો હતો. હાવર્ડ યુનિવર્સિટીએ ટ્રમ્પ તંત્ર દ્વારા મોકલવામાં આવેલી યાદીને નકારી કાઢી હતી, જેમાં યહુદી વિરોધી લડત પર અંકુશ અને શાળાઓની અન્ય પહેલો પર નિયંત્રણ કરવાની યાદીમાં જણાવાયું હતું.
Site Admin | એપ્રિલ 22, 2025 9:22 એ એમ (AM)
હાર્વર્ડ યુનિવર્સિટીએ પ્રસ્તાવિત ભંડોળમાં અબજો ડોલરના ઘટાડાને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્ર સામે કેસ દાખલ કર્યો
