હવામાન વિભાગ અમદાવાદની સમર્પિત હવામાન સેવાના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે જીઆઈડીએમ ઓડિટોરિયમ, ગાંધીનગર ખાતે હિતધારકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઇસરોના ડાયરેક્ટર નિલેશ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં નિષ્ણાતો અને હિતધારકો વચ્ચે ભાવિ સહયોગની અને આબોહવા દેખરેખ પર ચર્ચા થઈ હતી.
Site Admin | નવેમ્બર 25, 2024 3:36 પી એમ(PM)
હવામાન વિભાગ અમદાવાદની સમર્પિત હવામાન સેવાના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે હિતધારકોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું