ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 9, 2025 9:20 એ એમ (AM)

printer

હવામાન વિભાગે વિવિધ સ્થળોએ હીટવેવની આગાહી કરી

ભારત હવામાન વિભાગે હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, જમ્મુ-કાશ્મીર, લદાખ, પંજાબ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના વિવિધ સ્થળોએ હીટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી પણ કરી હતી.નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ઓડિશા, પંજાબ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ રાજસ્થાન, આંદમાન અને નિકોબાર ટાપુઓ, આંધ્રપ્રદેશ અને કર્ણાટમાં ભારે પવન સાથે વાવાઝોડાનો અનુભવ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ