હવામાન વિભાગે પશ્ચિમં બગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તરાખંડના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર અને બિહારમાં આગામી બેથી ત્રણ દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને એનસીઆરમાં આજે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
Site Admin | સપ્ટેમ્બર 14, 2024 2:01 પી એમ(PM)
હવામાન વિભાગે પશ્ચિમં બગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે
