રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે પણ વરસાદ યથાવત્ રહે તેવી શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ જણાવ્યું કે, આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું
Site Admin | જુલાઇ 7, 2025 9:00 એ એમ (AM)
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી