ડિસેમ્બર 23, 2025 7:51 પી એમ(PM)

printer

હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થશે

આગામી ત્રણ દિવસ દરમિયાન ઠંડીમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. બીજી તરફ રાજ્યમાં નોંધાયેલા લઘુતમ તાપમાનની વાત કરવામાં આવે તો, 10 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ બન્યું છે. ડાંગમાં 11.8 અને અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.