હવામાન વિભાગે આજે, ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી બે થી ત્રણ દિવસમાં હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ, કેરળ, માહે, લક્ષદ્વીપ, યાનમ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. આવતીકાલ સુધી આસામ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના છે.
Site Admin | સપ્ટેમ્બર 7, 2025 7:37 પી એમ(PM)
હવામાન વિભાગે આવતીકાલ સુધી ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી.
 
		