હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન વિભાગે દરિયાકાંઠાએ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા પણ ચેતવણી આપી છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાં 13 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે તેમ હવામાન ખાતાના નિયામક ડૉક્ટર એ. કે. દાસે જણાવ્યું.
Site Admin | જુલાઇ 11, 2025 6:14 પી એમ(PM)
હવામાન વિભાગે આવતીકાલે નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આવતીકાલે ભારે વરસાદની આગાહી કરી