હવામાન વિભાગે આજે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પંજાબના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી છે. બિહારમાં પણ આજે ઠંડીનો અનુભવ થશે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પશ્ચિમ બંગાળના હિમાલયી પ્રદેશો, સિક્કિમ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં આગામી બે દિવસ ગાઢ ધુમ્મસ રહેશે. તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં આવતીકાલ સુધી વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.
Site Admin | જાન્યુઆરી 11, 2026 7:02 પી એમ(PM)
હવામાન વિભાગે આજે રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઓડિશા અને પંજાબના કેટલાક ભાગોમાં ઠંડીની આગાહી કરી