હવામાન વિભાગે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો એ ભારે વરસાદની આગાહી કરી છે. દરમિયાન માછીમારોને પહેલી ઑગસ્ટ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે.
રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટતા બપોરે 12 વાગ્યા સુધીમાં ઓગણ-સિત્તેર તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ એક ઈંચ સુધી વરસાદ છોટાઉદેપુર, કપરાડા, વઘઈ અને સુબીર તાલુકામાં નોંધાયો છે
Site Admin | જુલાઇ 29, 2025 3:40 પી એમ(PM)
હવામાન વિભાગે આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળો એ ભારે વરસાદની આગાહી કરી
