હવામાન વિભાગે આજથી 24મે સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં પવનની ઝડપ 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની નોંધાઈ શકે છે. હવામાન વિભાગ મુજબ આગામી છ દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફાર નોંધાશે નહીં.21 તારીખે પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં જ્યારે 22મીએ સૌરાષ્ટ્ર, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ઉપરાંત 23 અને 24મીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે
Site Admin | મે 19, 2025 9:53 એ એમ (AM)
હવામાન વિભાગે આજથી 24મે સુધી રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં હળવા વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી