નવેમ્બર 18, 2024 2:29 પી એમ(PM)

printer

હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટવાની આગાહી કરી છે.
દરમિયાન આજે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો, સિક્કિમ, પશ્ચિમ આસામ, મેઘાલય અને બિહારના જુદા જુદા વિસ્તારોમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસ રહેવાની શક્યતા છે. આ તરફ તમિલનાડુ, પુડ્ડુચેરી, કોડાઈકેનાલ, કેરળ તેમજ માહેરમાં વાવાઝોડા અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.