સપ્ટેમ્બર 2, 2024 7:19 પી એમ(PM) | વરસાદ | હવામાન વિભાગ

printer

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. હવામાન વિભાગે આવતીકાલે સુરત અને ભરૂચમા રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આણંદ, વડોદરા, નર્મદા સહિતના દક્ષિમ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર અને બોટાદમાં ઓરેન્જ્ એલર્ટ જાહેર કર્યું છે.. અમદાવાદ, રાજકોટ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે..