ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

સપ્ટેમ્બર 22, 2024 2:29 પી એમ(PM)

printer

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ

હંગેરીના બૂડપેસ્ટમાં રમાઈ રહેલી ચેસ ઓલમ્પિયાડમાં ભારતીય પુરુષ ટીમની અમેરિકાને હરાવીને બે સુવર્ણ ચંદ્રક જીતવા તરફ આગેકૂચ. આ સાથે મહિલા ટીમે પણ સ્પર્ધાના અંતિમ તબક્કા પહેલા ચીનને હરાવી ટોચ પર છે. અંતિમ રમત આજે ભારતીય સમય અનુસાર બપોરે અઢી વાગ્યે શરૂ થશે. સ્પર્ધાની ઓપન કેટેગરીમાં ગઇકાલે ભારતના ડી ગુકેશે વિશ્વના બીજા નંબરના ખેલાડીફેબિયાનો કારુઆનાને જ્યારે અર્જુને લેનિઅર ડોમિંગ્યુઝ પેરેઝને હરાવ્યા હતા .ભારતનાપ્રજ્ઞાનંદાને વેસલે સો સે સામે હારનો સામનો કરવો પડ્યો છે જ્યારે વિદિત ગુજરાતી અને લેવોન અરોનીયન વચ્ચેની રમત ડ્રો થઈ હતી . મહિલા વર્ગમાંભારત કઝાખસ્તાન સાથે ટોચના સ્થાને છે . આ સમગ્ર પારદર્શન સાથે ભારત 10 તબક્કાને અંતે19 અંકો સાથે ટોચના સ્થાને રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.