જુલાઇ 19, 2024 8:20 પી એમ(PM) | ટેનિસ

printer

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચી ગયા

સ્વીડિશ ઓપન ટેનિસ પુરુષોની સિંગલ્સમાં દુજે એજ્દુકોવિક સેમિ ફાઇનલમાં પહોંચીગયા  છે. હાલમાં સ્પેનના રાફેલ નડાલનો મુકાબલો આર્જેન્ટિનાના મારિયાનો નેવોન સામેછે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.