જુલાઇ 1, 2025 3:35 પી એમ(PM)

printer

સ્વિટ્ઝર્લૅન્ડમાં એસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ

સ્વિટ્ઝર્લૅન્ડમાં એસોસિએશન ઑફ નેશનલ ઓલિમ્પિક કમિટીઝની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઇ હતી. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આગામી વિવિધ કાર્યક્રમોની ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં ભારતની રમતગમત સચિવ પીટી ઉષા, ACS સ્પોર્ટ્સ ગુજરાત અને ACS અર્બન ગુજરાત સહિત ઉપસ્થિત રહ્યા હતા. રમતગમતના ભવિષ્યને સાથે મળીને ઘડવા અને સહયોગ કરવાની આ એક ઉત્તમ તક હોવાનું શ્રી સંઘવીએ જણાવ્યું હતું..