સુરત શહેરે ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ ૨૦૨૪’માં દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જે અંતર્ગત આજે જયપુરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે અને રાજસ્થાનના મુખ્યમંત્રીએ સુરત શહેરને ‘નેશનલ ક્લીન એર સિટી’ એવોર્ડ સહિત ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયું.. આ સન્માન સુરત શહેરના મેયર દક્ષેશ માવાણી અને મહાનગરપાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલે સ્વીકાર્યો હતો
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:33 પી એમ(PM)
સ્વચ્છ વાયુ સર્વેક્ષણ- ૨૦૨૪માં સુરતને ભારતમાં પ્રથમ સ્થાન મેળવવા બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર કલીન એર કાર્યક્રમમાં એવોર્ડ પ્રાપ્ત થયો
