‘સ્વચ્છતા હી સેવા-2025’ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ પ્રાપ્ત થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાને સ્વચ્છતા બાબતે નોન ટ્રાઇબલ ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ અપાયો હતો. ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત રાજ્યભરમાં યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા-2025’ અભિયાનમાં અમદાવાદ જિલ્લામાં નોંધપાત્ર કામગીરી કરીને સમગ્ર રાજ્યમાં અનોખું સ્થાન મેળવ્યું છે.
Site Admin | ઓક્ટોબર 12, 2025 9:43 એ એમ (AM)
સ્વચ્છતા હી સેવા-2025′ અભિયાનમાં નોંધપાત્ર કામગીરી બદલ અમદાવાદને ‘શ્રેષ્ઠ જિલ્લા’નો એવોર્ડ એનાયત