ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 2, 2025 8:02 પી એમ(PM)

printer

સ્પેને ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો સોંપ્યો

સ્પેને ભારતને 16 એરબસ C-295 લશ્કરી પરિવહન વિમાનોનો અંતિમ જથ્થો સોંપ્યો છે. આજે સ્પેનના સેવિલેમાં ભારતીય રાજદૂત દિનેશ કે. પટનાયક અને ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આ વિમાનો સોંપવામાં આવ્યા હતા. મેડ્રિડ સ્થિત ભારતીય દૂતાવાસે પુષ્ટિ કરી હતી કે એરબસની સોંપણી નિર્ધારિત સમય કરતાં બે મહિના વહેલા કરવામાં આવી હતી.
સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રો સાંચેઝ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડોદરામાં ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જ્યાં ઓક્ટોબર 2024માં 40 વધારાના C-295 વિમાનોનું ઉત્પાદન કરવામાં આવશે. આ કાર્યક્રમ હેઠળ કુલ 56 વિમાનો પૂરા પાડવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.