ભારતે, સ્પેનમાં રાજદૂત તરીકે સેવા આપતા દિનેશ કે. પટનાયકની કેનેડામાં આગામી હાઇ કમિશનર તરીકે નિમણૂકની જાહેરાત કરી છે.વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, 1990 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી શ્રી પટનાયક ટૂંક સમયમાં તેમનો કાર્યભાર સંભાળશે.
Site Admin | ઓગસ્ટ 29, 2025 8:50 એ એમ (AM)
સ્પેનમાં રાજદૂત તરીકે સેવા આપતા દિનેશ કે. પટનાયકની કેનેડામાં આગામી હાઇ કમિશનર તરીકે નિમણૂકની જાહેરાત કરી
