ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જૂન 9, 2025 9:22 એ એમ (AM)

printer

સ્પેનના કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન ટેનિસનો ખિતાબ જીત્યો

સ્પેનના કાર્લોસ અલ્કારાઝે પાંચ સેટની રોમાંચક મેચમાં ઇટાલીના જેનિક સિનરને હરાવીને ફ્રેન્ચ ઓપન ટેનિસનો ખિતાબ જીતી લીધો છે. અલ્કારાઝે ગ્રાન્ડ સ્લેમ ઇતિહાસની સૌથી રોમાંચક ફાઇનલમાં 4-6, 6-7, 6-4, 7-6, 7-6 થી શાનદાર વિજય નોંધાવ્યો.અગાઉ, બીજા ક્રમાંકિત ઇટાલિયન જોડી સારા એરાની અને જાસ્મિન પાઓલિનીએ મહિલા ડબલ્સ ટાઇટલ જીત્યું હતું.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.