વડોદરામાં રમાયેલી સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં જયનીલ મહેતાએ પુરુષ સિંગલ્સ અને ફ્રેનાઝ ચિપિયાએ મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. જ્યારે આ બંને કેટેગરીમાં અનુક્રમે આયાઝ મુરાદ અને ફિલઝાહ ફાતેમા કાદરી ઉપવિજેતા બન્યા હતા.પ્રથા પવારે બેવડા ખિતાબ જીત્યા તેને અંડર 19 ગર્લ્સની ફાઈનલમાં રીયા જયસ્વાલને અને અંડર 17માં મોઉબો ચેટરજીને હરાવ્યા હતા.અંડર 19 બોયઝમાં જન્મેજય પટેલ અને અંડર 17માં વિવાન દવેએ ખિતાબ જીત્યો.
Site Admin | ઓગસ્ટ 22, 2025 11:05 એ એમ (AM)
સ્ટેટ રેંકિંગ ટેબલ ટેનિસ સ્પર્ધામાં જયનીલ મહેતાએ અને ફ્રેનાઝ ચિપિયાએ ખિતાબ જીત્યો
