સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી છે. જેમાં પાલનપુરના ચાર આરોપીઓ પાસેથી 3 લાખ 30 હજાર રૂપિયાના 110 ગ્રામ મેફેડ્રોન અને મહેસાણાના ત્રણ આરોપીઓ પાસેથી 10 લાખ રૂપિયાથી વધુની કિંમતનો મેથાએમ્ફાટામાઈન માદક પદાર્થ મળી આવ્યો છે.
Site Admin | નવેમ્બર 22, 2025 10:58 એ એમ (AM)
સ્ટેટ મોનિટરિંગ સેલે પાલનપુર અને મહેસાણામાંથી કેફી પદાર્થના જથ્થા સાથે સાત આરોપીની ધરપકડ કરી