નવેમ્બર 17, 2025 7:07 પી એમ(PM)

printer

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સાયકલિંગ સ્પર્ધામાં વાયુસેનાના મનજિત સિંઘ પહેલા ક્રમે.

નર્મદાના એકતાનગરમાં સૌપ્રથમ વખત યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની સાઈકલ યાત્રાનું આજે સમાપન થયું. તેમાં 100 કિલોમીટરની સાઈકલ સ્પર્ધામાં વાયુસેનાના મનજિત સિંઘે પહેલો ક્રમાંક મેળવ્યો છે. જ્યારે મહારાષ્ટ્રના સૂર્યા દાસુએ બીજો અને પંજાબના હર્ષવિરસિંઘ કૌરે ત્રીજો ક્રમાંક મેળવ્યો છે.
60 કિલોમીટરની સાઈકલ યાત્રામાં મહિલા સ્પર્ધકમાંથી ઑરિસ્સાનાં સ્વાતિ સિંગે પહેલો, ગુજરાતનાં મુસ્કાન ગુપ્તાએ બીજો અને રેલવેનાં સૌમ્યા અંતપુરે ત્રીજો ક્રમાંક મેળવ્યો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.