સ્ક્વોશમાં ભારતીય ખેલાડી અનાહત સિંહે ગઇકાલે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીતી લીધું છે. મહિલા સિંગલ્સની ફાઇનલમાં ત્રીજા ક્રમાંકિત અનાહતે હોંગકોંગની હેલેન તાંગને 11-9, 11-5, 11-8 થી પરાજય આપ્યો હતો. આ જીત સાથે 17 વર્ષીય અનાહતને 300 રેન્કિંગ પોઈન્ટ મળ્યા. પુરુષ સિંગલ્સની ફાઇનલમાં ભારતના અભય સિંહનો ઇજિપ્તના કરીમ અલ ટોર્કી સામે 10-12, 4-11, 11-7, 10-12 થી પરાજય થયો હતો.
Site Admin | માર્ચ 29, 2025 9:14 એ એમ (AM)
સ્ક્વોશમાં ભારતીય ખેલાડી અનાહત સિંહે ગઇકાલે મુંબઈમાં JSW ઇન્ડિયન ઓપન ટાઇટલ જીત્યું.
