માર્ચ 19, 2025 6:55 પી એમ(PM) | ઘઉં

printer

સૌરાષ્ટ્ર ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી

સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે એક જ દિવસમાં ઘઉંના સવા લાખ કટ્ટાની આવક થતાં યાર્ડના સંચાલકો દ્વારા હાલ ઘઉંની ખરીદી બંધ કરી દેવામાં આવી છે.
ખેડૂતોને પ્રતિ મણ ઘઉંના 475 થી 700 રૂપિયા જેવા પોષણક્ષણ ભાવ મળી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા જણસી લઇને આવતા ખેડૂતો માટે તમામ વ્યસ્થાઓ કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.