ઓગસ્ટ 19, 2025 7:00 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં કેટલાક જિલ્લામાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના નિયામક ડો.એ.કે.દાસે જણાવ્યુ કે આજે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે. એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ બનવાને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હોવાનું પણ શ્રી દાસે જણાવ્યુ.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.