સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા. સૌથી પહેલો ભૂકંપનો આંચકો સવારે 6 વાગ્યેને 19 મિનિટે આવ્યો હતો.
રાજકોટના જિલ્લા શિક્ષણ અધિકારી દિક્ષીત પટેલે કહ્યું, બાળકોની સલામતીને ધ્યાને રાખી સૂચના જાહેર કરવામાં આવી છે. તેમણે શાળાઓને વૈકલ્પિક સલામતીની વ્યવસ્થા કરવા પણ જણાવ્યું છે.
ગાંધીનગરની ભૂકંપશાસ્ત્રીય સંશોધન સંસ્થાના ઇન્ચાર્જ ડિરેક્ટર સંતોષ કુમારે કહ્યું, જેતપુર અને ધોરાજીમાં આ ભૂકંપના કેન્દ્ર બિન્દુ નોંધાયા છે. ભારે વરસાદના કારણે જમીનમાં ફેરફાર થતાં ભૂકંપ આવ્યો હોય તેમ લાગી રહ્યું છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 7:05 પી એમ(PM)
સૌરાષ્ટ્રમાં આજે 11 વખત ભૂકંપના આંચકાઓ અનુભવાયા