જુલાઇ 31, 2025 3:04 પી એમ(PM)

printer

સૌરાષ્ટ્રનું પેરિસ અને બ્રાસ સીટી તરીકે જાણીતા જામનગરનો આજે 486મો સ્થાપના દિવસ

સૌરાષ્ટ્રનું પેરિસ અને બ્રાસ સીટી તરીકે જાણીતા જામનગરનો આજે 486મો સ્થાપના દિવસ છે. આ પ્રસંગે જામનગર મહાનગરપાલિકા સહિતની સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જામનગરના સ્થાપનાકાળ સમયે ખોળવામાં આવેલી ખાંભીનું પૂજન તેમજ રાજવીઓની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રિવાબા જાડેજાએ નગરજનોને શુભેચ્છા પાઠવી