પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં કરેલા સંબોધનમાં કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલા આર્થિક ક્ષેત્રના સુધારાનું સ્પષ્ટ ચિત્ર દર્શાવ્યું છે. સોશિયલ મીડીયા ઉપર નાણામંત્રીના સંસદમાં અંદાજપત્ર અંગે કરાયેલા સંબોધનને શેર કરતાં શ્રી મોદીએ નાણામંત્રીના અભિગમની પ્રશંસા કરી છે.
Site Admin | ફેબ્રુવારી 15, 2025 7:58 પી એમ(PM)
સોશિયલ મીડીયા ઉપર નાણામંત્રીના સંસદમાં અંદાજપત્ર અંગે કરાયેલા સંબોધનને શેર કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાણામંત્રીના અભિગમની પ્રશંસા કરી છે
