જુલાઇ 19, 2025 7:54 એ એમ (AM)

printer

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી

સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્ર પહેલા સરકારે આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક દરમિયાન, સરકાર સંસદના બંને ગૃહોમાં સુચારુ કામગીરી સુનિશ્ચિત કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહકાર માંગશે. ચોમાસુ સત્ર 21 જુલાઈથી 21 ઓગસ્ટ સુધી ચાલશે. જે દરમિયાન ઘણા મહત્વપૂર્ણ વિધેયકો પર ચર્ચા થશે અને પસાર થવાની અપેક્ષા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.