જાન્યુઆરી 8, 2026 3:54 પી એમ(PM)

printer

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરાવ્યો.

સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 72 કલાકના સામૂહિક ઓમકાર નાદનો ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિરથી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, ભવ્ય સોમનાથ મંદિર આપણી અતૂટ શ્રદ્ધા-આસ્થા અને સામૂહિક શક્તિનું પ્રતીક છે. આપણી વિરાસત અને અસ્મિતાના ગૌરવને સામૂહિક ઓમકારનાદથી વધુ ઉજાગર કરવા પણ શ્રી પટેલે અનુરોધ કર્યો.