‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી અંતર્ગત અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.આ વિશેષ ટ્રેનમાં કુલ એક હજાર 292 યાત્રાળુઓએ પવિત્ર સોમનાથની યાત્રાનો આરંભ કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 8, 2026 3:20 પી એમ(PM)
‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની અમદાવાદના સાબરમતી રેલવે મથકેથી વેરાવળની વિશેષ ટ્રેનને સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.