ડિસેમ્બર 20, 2025 2:30 પી એમ(PM)

printer

સોમનાથ ખાતે ‘ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો.

સોમનાથ ખાતે ‘ગુજરાતના મત્સ્યોદ્યોગ ક્ષેત્રની સંપૂર્ણ સંભાવનાનો ઉપયોગ’ વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો સેમિનાર યોજાયો. આ પ્રસંગે કૃષિ અને મત્સ્યોદ્યોગ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું, સમયાનુકૂળ પરિવર્તન કરી મત્સ્યોદ્યોગ ક્ષેત્રને વિકાસની કડીમાં સહભાગી બનાવાશે. તેમણે મત્સ્યસંપદાને ‘માઈન્ડ ટૂ માર્કેટ’ના ખ્યાલ સાથે કદમ મિલાવવા અનુરોધ કર્યો હતો.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.