સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે. ગીરસોમનાથના અમારા પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે, વેરાવળથી કોડિનાર તરફ જતાં રાષ્ટ્રીય રાજમાર્ગ નજીક આવેલી સરકારી જમીન રાજ્ય માર્ગ અને પરિવહન નિગમને ફાળવાશે. આ પ્રસ્તાવિત બસ મથકની જગ્યા સોમનાથ રેલવે મથકની બાજુમાં જ શંખ સર્કલ પાસે હશે.
Site Admin | ફેબ્રુવારી 28, 2025 7:06 પી એમ(PM)
સોમનાથ ખાતે આધુનિક બસમથક બનાવાશે