સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગેનબિટકોઈન કૌભાંડમાં લગભગ 24 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે.સીબીઆઈએ જણાવ્યું હતું કે આ કેસમાં દિલ્હી, પુણે, નાંદેડ, કોલ્હાપુર, મુંબઈ, બેંગલુરુ, ચંદીગઢ, મોહાલી, ઝાંસીઅને હુબલી સહિત 60થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ દરમિયાન, CBI એ 23.94 કરોડરૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી, જેમાંક્રિપ્ટો વોલેટ, કેટલાકદસ્તાવેજો, 34 લેપટોપ અને હાર્ડ ડિસ્ક અને બાર મોબાઇલ ફોનનોસમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 26, 2025 6:44 પી એમ(PM)
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ ગેનબિટકોઈન કૌભાંડમાં લગભગ 24 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે.