સેંટ્રલ ક્રિકેટ બોર્ડ ઓફ અમદાવાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ અંડર 19 ટૂર્નામેન્ટમાં આજે અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની ટીમ વિજેતા બની છે. DPS બોપલના ખેલાડી યુવરાજ કપાડિયાએ અને પ્રિયમ દવેએ બંને ઇનિંગ્સમાં રન બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું. જ્યારે માનવ ચૌધરીએ પણ બોલિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાદમાં DPSના ખેલાડી ધ્રુવ ખંડેલવાલને મૅન ઑફ ધી મૅચ જાહેર કરાયા હતા.
Site Admin | ડિસેમ્બર 24, 2025 2:43 પી એમ(PM)
સેંટ્રલ ક્રિકેટ બોર્ડ ઓફ અમદાવાદ દ્વારા આયોજિત ઇન્ટર સ્કૂલ અંડર 19 ટૂર્નામેન્ટમાં આજે અમદાવાદની દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલની ટીમ વિજેતા બની.