સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અને મિલકત સીલ કરવા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વેરો ભરપાઈ નકરનારા નાગરિકોની મિલકત સીલ કરવામાં આવી હતી. વેરા વસૂલાતની કામગીરી દરમ્યાન અંદાજીત 6 લાખ રૂપિયાના વેરા વસૂલ કરવામાં આવ્યા હતા.
Site Admin | જુલાઇ 15, 2025 6:14 પી એમ(PM)
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા વસૂલાત અને મિલકત સીલ કરવા અંગે ઝુંબેશ હાથ ધરવામાં આવી