ડિસેમ્બર 8, 2025 5:09 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજના કૂવા પૂરી દેવાની કવાયત હાથ ધરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ભેટ ગામે ગેરકાયદેસર ખનીજના કૂવા પૂરી દેવાની કવાયત હાથ ધરાઇ છે. ચોટીલાના નાયબ કલેકટર
એચ ટી મકવાણાની ટુકડી એ ભેટ ગામે દરોડા પાડીને ગેરકાયદે કોલસાના કૂવા પરથી બે કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્યારે હવે અહીં ફરીથી ખનીજ ચોરી ન થાય તે માટે અત્યાર સુધીમાં 17 કૂવા પૂરી દેવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.