સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મેળાનો આજે બીજો દિવસ છે. ઝાલાવાડની સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક ગણાતા આ મેળાની શોભા વધારતી ઝાલાવાડની રંગબેરંગી છત્રીઓએ માત્ર દર્શકોનું ધ્યાન ખેંચ્યું નથી, પરંતુ અંગદાન જેવા સામાજિક કાર્યના સંદેશને પણ લોકો સુધી પહોંચાડ્યો છે. સાંભળીએ એક અહેવાલ..
Site Admin | ઓગસ્ટ 27, 2025 2:59 પી એમ(PM)
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના તરણેતર મેળાનો આજે બીજો દિવસ…