નવેમ્બર 15, 2025 3:02 પી એમ(PM)

printer

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ બેઠક યોજાઈ.

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલની અધ્યક્ષતામાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ એક બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષના પ્રતિનિધિઓને મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષો તરફથી મળેલા મહત્વપૂર્ણ સૂચનો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત સામાન્ય નાગરિકોને મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા કે દૂર કરવામાં જે પણ વ્યવહારુ મુશ્કેલીઓ પડી રહી છે, તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.