સુરેન્દ્રનગરમાં વન વિભાગે જંગલમાં 12 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર ગેરકાયદે દબાણ હટાવ્યું છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે, થાનગઢના જામવાડી ગામમાં 11 હૅક્ટર વિસ્તારમાં ગેરકાયદે મોટી હૉટેલ, સાત દુકાન, એક રહેણાંક મકાન અને પાર્કિંગનું બાંધકામ કરાયું હતું. વન વિભાગ, મહેસુલ વિભાગ અને પોલીસ વિભાગની સંયુક્ત ટુકડીએ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી.
Site Admin | ઓગસ્ટ 19, 2025 3:15 પી એમ(PM)
સુરેન્દ્રનગરમાં વન વિભાગે જંગલમાં 12 કરોડ રૂપિયાની કિંમતની જમીન પર ગેરકાયદે દબાણ હટાવ્યું