સુરેન્દ્રનગરમાં યોજાયેલા ભાતીગળ તરણેતરના લોકમેળાનું આજે સમાપન થયું. મેળા દરમિયાન લાખો લોકોએ મેળાની મજા માણી તેમજ અનેક કલાકારો અને રમતવીરોને મંચ મળ્યું.
આજે અંતિમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરિવાર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રી ત્રિનેત્રેશ્વર મહાદેવને ધજા ચડાવવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 29, 2025 7:09 પી એમ(PM)
સુરેન્દ્રનગરમાં યોજાયેલા ભાતીગળ તરણેતરના લોકમેળાનું સમાપન