સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો છે. સત્તાવાર યાદી મુજબ, મેળાનો હેતુ વૉકલ ફૉર લૉકલના સૂત્રને સાર્થક કરી જિલ્લાની મહિલાઓને અને નાના ઉદ્યોગસાહસિકોને મોટું બજાર પૂરું પાડવાનો છે. દર વર્ષે સરકાર દ્વારા યોજાતા આ એક સખીમંડળનાં પ્રમુખ જયશ્રી ત્રિવેદીએ આ મહોત્સવને જિલ્લાની મહિલાઓની મહેનત અને કૌશલ્યને એક અલગ ફલગ પર લાવતું શક્તિશાળી મંચ ગણાવ્યું.
Site Admin | ઓક્ટોબર 13, 2025 2:14 પી એમ(PM)
સુરેન્દ્રનગરમાં આયોજિત ઝાલાવાડ ખરીદ મહોત્સવ સ્વદેશી મેળો સ્થાનિક કારીગરો અને સખી મંડળો માટે આત્મનિર્ભરતાનું ઉત્તમ માધ્યમ બન્યો