સુરેન્દ્રનગરના પ્રખ્યાત તરણેતરના મેળાનો આજથી પ્રારંભ થશે. થાનગઢ નજીક તરણેતર ગામમાં ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના સાંનિધ્યમાં આગામી 29 ઑગસ્ટ સુધી આ લોકમેળો યોજાશે. તેમાં ગ્રામીણ, પરંપરાગત, સાંસ્કૃતિક સ્પર્ધાઓ, રાસ-ગરબા, ભજનની રમઝટ જામશે.
Site Admin | ઓગસ્ટ 26, 2025 10:43 એ એમ (AM)
સુરેન્દ્રનગરમાં આજથી તરણેતરના મેળાનો પ્રારંભ થશે
