સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાનાં ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા ધો.૧૦ થી ૧૨ પાસ, સ્નાતક, આઈ.ટી.આઈ. પાસ, ડીપ્લોમા તેમજ ઉંમર ૧૮ થી ૪૦ વર્ષની લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુક ઉમેદવારોને શૈક્ષણિક લાયકાતનાં તમામ પ્રમાણપત્રોની ઝેરોક્ષ, તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ઉપસ્થીત રહવા જણાવાયું છે.
Site Admin | માર્ચ 3, 2025 7:24 પી એમ(PM)
સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોમર્સ કોલેજ ખાતે આવતીકાલે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે