સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડના નવા અધ્યક્ષ તરીકે નારાયણ પાવરાની નિમણૂંક થઈ છે. જ્યારે ઉપાધ્યાક્ષ તરીકે જગદીશસિંહ અસવારની વરણી કરવામાં આવી છે. વર્તમાન અધ્યક્ષ રામજી ગોહિલની ત્રણ એપ્રિલે મુદત પૂરી થયા બાદ આજે ચૂંટણી હાથ ધરાઈ હતી, જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યાક્ષ ની બિન હરીફ વરણી કરવામાં આવી.
Site Admin | ઓગસ્ટ 19, 2025 3:14 પી એમ(PM)
સુરેન્દ્રનગરના વઢવાણ માર્કેટિંગ યાર્ડના નવા અધ્યક્ષ તરીકે નારાયણ પાવરાની નિમણૂંક થઈ