સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વખારમાંથી પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો છે. વઢવાણના ગેબનશાપીર વિસ્તારના વખારમાંથી જ્વલનશીલ પ્રવાહીનો 61 હજાર લિટર જથ્થો મળી આવ્યો હતો
Site Admin | માર્ચ 24, 2025 3:30 પી એમ(PM)
સુરેન્દ્રનગરના વઢવાણમાં એક વખારમાંથી પોલીસે શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો જપ્ત કર્યો
