સુરેન્દ્રનગરના ચોટીલા તળેટી ખાતે ‘છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2025-26નું આયોજન કરાયું છે. રાજ્યભરના જુનિયર સાહસવીર ભાઈઓ અને બહેનોને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા હેતુ 30 ડિસેમ્બરે આયોજિત આ સ્પર્ધાનો પ્રારંભ વહેલી સવારે 7 કલાકે કરવામાં આવશે. ત્યારબાદ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ માટે સવારે 10 કલાકે ચોટીલા તળેટી ખાતે ઈનામ વિતરણ સમારોહ યોજાશે.
Site Admin | ડિસેમ્બર 28, 2025 3:02 પી એમ(PM)
સુરેન્દ્રનગરના ચોટીલા તળેટી ખાતે ‘છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધા 2025-26નું આયોજન કરાયું