ડિસેમ્બર 23, 2025 7:51 પી એમ(PM)

printer

સુરત વિમાન મથક પરથી 6 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપાયો

સુરત વિમાન મથક પરથી 6 કરોડ રૂપિયાનો માદક પદાર્થ ઝડપાયો છે. સુરત પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને અંદાજે માદક પદાર્થના 17 કિલોના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીઓ માદક પદાર્થ બેંગકોકથી વિમાનમાં સુરત લાવવામાં આવ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.